555+ Chamunda Maa Status, Quotes, Wishes & Shayari in Gujarati | Chamunda Maa sada sahayate

By Admin

Published on:

chamunda-maa-shayari

Shu Mitro Tame Pan Goti Rahya Chho Chamunda Maa Status, Quotes, Whishes & Shayari in Gujarati?

Namskar Mitro Aapnu Swagat chhe Suvichar ki dayri website ma ane aje apne aa post ma joisu ke Maa chamunda vishe status, quotes, shayari & Wishes In Gujarati ma.

Also People Search This Post With Diffrent Query – CHAMUNDA MAACHAMUNDA MAA AARTIchamunda maa birthday datechamunda maa biochamunda maa bio instagramchamunda maa beej mantrachamunda maa bhajanchamunda maa chalisa lyrics in gujaratichamunda maa chotilachamunda maa mantra in englishchamunda maa gujarati statuschamunda maa good morning imageschamunda maa hashtagchamunda maa instagram biochamunda maa ka mantrachamunda maa na statuschamunda maa quotes in gujaratichamunda maa quotes in hindichamunda maa shayari hindichamunda maa shlokchamunda maa statuschamunda maa stylish namechamunda maa shayari gujaratichamunda maa whatsapp statuschamunda maa wishes in gujarati & chamunda maa wishes.

Chamunda maa ka mantra

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।

ૐ એ હી કલી ચામુંડાય વીચેય ।।

Om E Hee Kali Chamunday Vichey Namha

Chamunda Maa Styles Names

  • ।। मा चामुंडा सदा सहायते ।।
  • राजा चामुडा
  • 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪 𝓼𝓪𝓻𝓴𝓪𝓻
  • Raja Chamunda Vala
  • Chαᴍบndα
  • Jay chamunda maa
  • 𒆜Chⱥmun∂ⱥ𒆜
  • Raja chamunda vada
  • jay maa chamund
  • JAY CHAMUND MAA
  • Jay chamunda
  • Raja chamunda
  • Blising of ma chamund
  • Chamunda
  • Chamunda krupa
  • જય હનુમાન દાદ
  • CHAMUNDA છોરું
  • 𝑹𝒂𝒋𝒂𝒄𝒉𝒂𝒎𝒖𝒏𝒅𝒂
  • Chamun
  • Chamunda jiv
  • RAJA Chamunda
  • Chamunda chhoru
  • Maa 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪
  • Chhamunda
  • Raja Chamunada
  • Ma chamunda sada sahayte
  • ।। मा चामुंडा सदा सहायते
  • chamunda sada sahayte
  • રાજા સિકોતર
  • 👑રાજા 👑માં ચામુંડા
  • ચામુંડા માં
  • chanumda ma✿♡‿♡
  • ચામુંડા સદા સહાયતે
  • ⌁chamunda⌁
  • જય ચામુંડા માં🙏🚩
  • Kuldevi❤️🙏
  • Mr. ચામુંડા VALA
  • Chamumda sada sahayte
  • i love my mom dad
  • chamuda
  • Chamunda ma status
  • 👑રાજા👑જય ચામુંડા માં🙏🚩

Chamunda maa Instagram hashtag

#chamunda #mahakali #maa #parvati #mahadev #adishakti #kalimaa #durga #taramaa #satimata #devimaa #durgamaa #tarinimaa #chandimaa #jagadhatrimaa #parvatimaa #ugratara #kaumari #vinayaki #parashakhti #meldi #mahakaal #radhekrishn #krishana #narasimhi #dakshineshwarikali #dakshineshwar #jhansikirani #mogal #anushkasen

Chamunda maa quotes in gujarati

થાકીને બેસવાની છૂટ છે,
હારીને નહીં
!! જય માતાજી !!
।। જય ચામુંડા માં ।।

ના કોઈ સીમા રાખો,
ના કોઈ વીમા રાખો,
બસ જીવો ત્યાં સુધી ઈચ્છાઓ ના
ઘોડા ધીમા રાખો…!!!
!! જય માતાજી !!

કોણ કહે છે મારી ચામુંડા
સાંભળતી નથી સાચા દિલથી
ટહુકો કરી જો માં ચામુંડા જરૂર સંભાળશે.

!! જય ચામુંડા માં !!

મારી આ નાનકડી દુનિયા ના
સોઉથી મોટો હિસ્સો છો તમે માતાજી…@

!! જય ચામુંડ !!

Chamunda maa shayari gujarati

જય અમારી કુળદેવી ચામુંડા
દેવી ચામુંડા માં…

!! જય હો માં ચામુંડા કી !!

દુનિયા તો તમને ગણું બધું કહેશે પણ એનો
જવાબ તો મારી ચોટીલા વાળી માં ચામુંડા..

માં ચામુંડા ઉપર એટલો વિશ્વાસ છે ને કે,
એને આવવું જ પડશે…!!

।। मा चामुंडा सदा सहायते ।।

દુઃખ પડે ને તો માં ચામુંડા ને
યાદ કરો તો
અરધા વેળે આવી ને ઉભી રે
માં ચામુંડા !!

મારા જીવન છેલો આધાર
માં ચામુંડા…!!
𒆜Chⱥmun∂ⱥ𒆜

જ્યાં સુધી શ્વાશ છે ત્યાં સુધી
વિશ્વાસ છે માં ચામુંડા પર.
Maa 𝓒𝓱𝓪𝓶𝓾𝓷𝓭𝓪

મારુ હાચુ ધન દોલત માં ચામુંડા છે,
પછી રૂપિયા ની મારે
સુ જરૂર છે..!!
જય ચામુંડા માં🙏🚩

સુખ હોય કે દુઃખ
મારી તને પૂજવાની
જગત મોને કે નો માને.
👑રાજા 👑માં ચામુંડા

Chamunda maa wishes in gujarati

કોઈ હસ્તી ના સહારે નહિ સાહેબ,
પણ મારી ચામુંડા ના સહારે
મારુ નામ બન્યું છે…!!

⌁chamunda⌁

મને વિશ્વાસ છે,
” માં ચામુંડા ” મારી સાથે છે.
એટલે ફરક નથી પડતો,
કોણ મારી સામે છે..!!

👑રાજા👑જય ચામુંડા માં🙏🚩

મને તારા થી વધારે વ્હાલું
!! કોઈ નથી ચામુંડા !!

Raja Chamunda Vala

તમારા થી સારું તો કોઈ નથી માં
ચામુંડા આ મતલબી દુનિયા માં..!!

Chamunda krupa 🙏🚩

હજારો મહેફિલે હે ઓર લાખો મેલે હેં,
જહાં “માં ચામુંડા” નહિ વહાં હમ અકેલે હે.

।। मा चामुंडा सदा सहायते ।।

Read This Also – 222+ Khodiyar Maa Status, Quotes & Shayari Gujarati | Khodiyar Ma sada sahayate

Leave a Comment